gu_tn_old/rev/13/18.md

1.4 KiB

General Information:

આ કલમ યોહાનના સંદર્શનના અહેવાલમાંથી એક વિરામ છે. અહીં તે તેનો અહેવાલ વાંચતા લોકોને બીજી ચેતવણી આપે છે.

This calls for wisdom

ડહાપણ જરૂરી છે અથવા ""તમારે આ વિશે સમજદાર થવાની જરૂર છે

If anyone has insight

સૂઝ"" શબ્દને “સમજવું” ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બુધ્ધિવાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

let him calculate the number of the beast

તેણે શ્વાપદની સંખ્યાનો અર્થ શું થાય છે તે પારખી લેવું જોઇએ અથવા ""તેણે શ્વાપદની સંખ્યાનો અર્થ શો થાય છે તે શોધી કાઢવું.

is the number of a human being

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સંખ્યા એક વ્યક્તિને રજૂ કરે છે અથવા 2) સંખ્યા સર્વ માનવજાતને રજૂ કરે છે.