gu_tn_old/rev/13/17.md

1.1 KiB

It was impossible for anyone to buy or sell unless he had the mark of the beast

જે લોકોને શ્વાપદનું ચિહ્ન હોય તેઓ જ વસ્તુઓની ખરીદી અથવા વેચાણ કરી શકતા. સૂચિત માહિતી કે જેની આજ્ઞા પૃથ્વી પરના શ્વાપદે આપી છે તેને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે આજ્ઞા આપી હતી કે લોકો વસ્તુઓની ખરીદી અથવા વેચાણ ફક્ત ત્યારે જ કરી શકે જ્યારે તેઓ પર શ્વાપદનું ચિહ્ન હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the mark of the beast

આ એક ઓળખ ચિહ્ન હતુ કે જે સૂચવતું કે જેના પર તેની છાપ હોય તેણે શ્વાપદની પૂજા કરી હતી.