gu_tn_old/rev/13/11.md

1.2 KiB

Connecting Statement:

યોહાન બીજા શ્વાપદનું વર્ણન કરવાનું શરૂ કરે છે જે તેને સંદર્શનમાં દેખાય છે.

it spoke like a dragon

કઠોર ભાષણ વિશે એવું કહેવામાં આવ્યું છે કે જાણે તે અજગરની ગર્જના હોય. વૈકલ્પિક અનુવાદ: ""તે અજગરની કઠોરતાથી બોલ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

dragon

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)