gu_tn_old/rev/13/08.md

1.5 KiB

will worship it

શ્વાપદની આરાધના કરશે

everyone whose name was not written ... in the Book of Life

આ વાક્ય સ્પષ્ટ કરે છે કે પૃથ્વી પર કોણ શ્વાપદની આરાધના કરશે. તે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓનાં નામ હલવાને લખ્યા નથી ... જીવન પુસ્તકમાં"" અથવા ""જેઓનાં નામ હતા નહિ ... જીવનના પુસ્તકમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

since the creation of the world

જયારે ઈશ્વરે સૃષ્ટિની રચના કરી

the Lamb

હલવાન"" એ એક યુવાન ઘેટું છે. અહીં પ્રતીકાત્મક રીતે તેનો ઉપયોગ ખ્રિસ્તનો ઉલ્લેખ કરવા થયો છે. પ્રકટીકરણ 5:6 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

who had been slaughtered

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમની કતલ લોકોએ કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)