gu_tn_old/rev/13/05.md

865 B

The beast was given ... It was permitted

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે શ્વાપદને આપ્યું ... ઈશ્વરે શ્વાપદને મંજૂરી આપી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

The beast was given a mouth that could speak

મુખ આપવું એ બોલવાની મંજૂરી આપવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શ્વાપદને બોલવાની મંજૂરી આપવામાં આવી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

forty-two months

42 મહિનાઓ (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)