gu_tn_old/rev/13/02.md

1.7 KiB

dragon

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે [પ્રકટીકરણ 12:3] (../12/03.md) માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

The dragon gave his power to it

અજગરે તે શ્વાપદને પોતાના જેટલો પરાક્રમી કર્યો. જોકે તેણે તે શ્વાપદને આપીને પોતાનું સામર્થ્ય ગુમાવ્યું નહિ.

his power ... his throne, and his great authority to rule

તેના અધિકારનો ઉલ્લેખ કરવાની આ ત્રણ રીતો છે, અને સાથે મળીને તેઓ ભાર મૂકે છે કે તે અધિકાર મોટો હતો.

his throne

અહીં ""રાજ્યાસન"" શબ્દ રાજા તરીકે રાજ કરવાના અજગરના અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનો શાહી/રાજવી અધિકાર"" અથવા ""રાજા તરીકે રાજ કરવાનો તેનો અધિકાર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)