gu_tn_old/rev/12/13.md

1.2 KiB

the dragon realized he had been thrown down to the earth

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અજગરને ભાન થયું કે ઈશ્વરે તેને આકાશમાંથી ફેંકી દીધો છે અને તેને પૃથ્વી પર મોકલી દીધો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

he pursued the woman

તેણે સ્ત્રીનો પીછો કર્યો

dragon

આ ગરોળીની જેમ મોટો, ઉગ્ર અજગર હતો. યહૂદી લોકો માટે, તે દુષ્ટતા અને અરાજકતાનું પ્રતીક હતું. અજગરને કલમ 9 માં ""દુષ્ટ અથવા શેતાન"" તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે પ્રકટીકરણ 12:3 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)