gu_tn_old/rev/12/11.md

1.9 KiB

Connecting Statement:

આકાશમાંથી મોટી વાણીએ બોલવાનું ચાલુ રાખ્યું.

They conquered him

તેઓએ આરોપ મૂકનારને જીતી લીધો

by the blood of the Lamb

રક્ત તેના મરણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે હલવાને પોતાનું રક્ત વહેવડાવ્યું અને તેઓના માટે મૃત્યુ પામ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

by the word of their testimony

સાક્ષી"" શબ્દ ""સાક્ષી આપવી"" ક્રિયાપદ સાથે રજૂ કરી શકાય છે. ઉપરાંત, તેઓએ કોના વિશે સાક્ષી આપી તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: "" પોતાની વાણી દ્વારા તેઓએ ઈસુ વિશે અન્ય લોકોને સાક્ષી આપી ત્યારે "" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

even to death

વિશ્વાસીઓએ ઈસુ વિશે સત્ય પ્રગટ કર્યુ, જો કે તેઓ જાણતા હતા કે તેમના દુશ્મનો કદાચ તેના કારણે તેમને મારવાનો પ્રયત્ન કરશે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેઓ સાક્ષી આપતા રહ્યા, જો કે તેઓ જાણતા હતા કે તેઓને તેના લીધે મારી નાખવામાં આવી શકે છે