gu_tn_old/rev/11/intro.md

2.1 KiB

પ્રકટીકરણ 11 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુ સુયોજિત કરેલ છે જેથી તેને વાંચવામાં સરળતા રહે. યુએલટી 15 અને 17-18 કલમો સાથે આમ કરે છે.

અફસોસ

યોહાન આ પ્રકટીકરણના પુસ્તકમાં ઘણા “અફસોસ” નું વર્ણન કરે છે. ૮ માં અધ્યાયના અંતમાં જાહેર કરાયેલા બીજા અને ત્રીજા ""અફસોસ"" નું વર્ણન આ અધ્યાયમાં થાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વિદેશીઓ

અહીં ""વિદેશીઓ"" શબ્દ અધર્મી લોકજૂથોનો ઉલ્લેખ કરે છે અને વિદેશી ખ્રિસ્તીઓનો નહી. (જુઓ: rc://*/tw/dict/bible/kt/godly)

બે સાક્ષીઓ

વિદ્વાનોએ આ બે સાક્ષીઓ વિશે ઘણા જુદા જુદા વિચારો સૂચવ્યા છે. અનુવાદકોએ આ ફકરાનો સચોટ અનુવાદ કરવા માટે તેને સમજવાની જરૂર નથી. (જુઓ: rc://*/tw/dict/bible/kt/prophet)

તળિયા વગરનો ખાડો

આ છબી ઘણી વખત પ્રકટીકરણના પુસ્તકમાં જોવા મળે છે. તે નર્કનું એક ચિત્ર છે જેમાંથી છૂટી શકાય તેમ નથી અને સ્વર્ગની વિરુદ્ધની દિશામાં છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/hell)