gu_tn_old/rev/11/17.md

1.2 KiB

you, Lord God Almighty, the one who is and who was

આ શબ્દસમૂહોને વાક્યો તરીકે વર્ણન કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""ઓ પ્રભુ ઈશ્વર, સર્વ સત્તાધીશ. જે છે, અને જે હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-distinguish)

the one who is

જે અસ્તિત્વમાં છે અથવા "" જે જીવંત છે

who was

જે હંમેશાથી અસ્તિત્વ ધરાવે છે/અનંતકાલિક છે અથવા ""જે હંમેશાથી જીવંત છે/સદાકાળ જીવિત છે

you have taken your great power

ઈશ્વરે તેમના મહાન સામર્થ્ય વડે જે કર્યું તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારી વિરુદ્ધ બળવો કરનાર દરેકને તમારા સામર્થ્યથી પરાજિત કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)