gu_tn_old/rev/11/15.md

2.0 KiB

Connecting Statement:

સાત દૂતોમાંથી છેલ્લો(દૂત) તેનું રણશિંગડું વગાડવાનું શરૂ કરે છે.

the seventh angel

સાત દૂતોમાંનો આ છેલ્લો છે. તમે પ્રકટીકરણ 8:1 માં ""સાતમા"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""અંતિમ દૂત"" અથવા "" સાતમો દૂત"" (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

loud voices spoke in heaven and said

મોટી વાણી"" શબ્દસમૂહ મોટેથી બોલનાર વક્તાઓને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી બોલનારાઓ મોટેથી બોલ્યા અને કહ્યું

The kingdom of the world ... the kingdom of our Lord and of his Christ

અહીં ""રાજ્ય"" જગત પર અધિકાર ચલાવવાની સત્તાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જગત પર રાજ કરવાનો અધિકાર ... તે સત્તા આપણા પ્રભુ અને તેમના ખ્રિસ્તની છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the world

આ વિશ્વના દરેકજણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જગતમાંનૉ પ્રત્યેક વ્યક્તિ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

The kingdom of the world has become the kingdom of our Lord and of his Christ

આપણા ઈશ્વર અને તેમના ખ્રિસ્ત હવે જગતના અધિકારી છે