gu_tn_old/rev/11/05.md

1.1 KiB

fire comes out of their mouth and devours their enemies

કારણ કે આ ભવિષ્યની ઘટનાઓ વિશે છે, તેને ભવિષ્યકાળમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓના મુખમાંથી અગ્નિ નીકળી આવશે અને તેઓના શત્રુઓનો સંહાર કરશે

fire ... devours their enemies

સળગતો અગ્નિ અને લોકોની હત્યાની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે કોઈ પ્રાણી હોય જે તેમને ખાઈ જાય. વૈકલ્પિક અનુવાદ: ""અગ્નિ ... તેમના શત્રુઓનો નાશ કરશે"" અથવા ""અગ્નિ ... તેમના શત્રુઓને સંપૂર્ણપણે ભસ્મ કરી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)