gu_tn_old/rev/10/07.md

436 B

the mystery of God will be accomplished

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમના મર્મને સંપૂર્ણ કરશે"" અથવા ""ઈશ્વર તેમના ગુપ્ત આયોજનને પૂર્ણ કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)