gu_tn_old/rev/10/01.md

2.0 KiB

General Information:

યોહાન એક બળવાન દૂતે ઓળિયું પકડેલ છે તે વિશેનું સંદર્શનનું વર્ણન કરવાનું શરૂ કરે છે. યોહાનના પોતાના સંદર્શનમાં પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યો છે. આ બાબત છઠ્ઠું અને સાતમું રણશિંગડું વાગે છે તેની વચ્ચે થાય છે.

He was robed in a cloud

યોહાન એ દૂતની વાત એવી રીતે કરે છે જાણે કે તેણે વાદળને વસ્ત્રોની જેમ પહેર્યા હોય. આ અભિવ્યક્તિને રૂપક તરીકે સમજી શકાય છે. જો કે, કેટલીક અસામાન્ય વસ્તુઓ ઘણીવાર સંદર્શનમાં જોવા મળતી હતી, માટે ખરેખર સાચી રીતે તેને સમજવા માટે તેનો સંદર્ભ (સમજવો) જરુરી હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

His face was like the sun

યોહાન તેના મુખના તેજને સૂર્યના તેજ સાથે સરખાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનું મુખ સૂર્યના જેવું તેજસ્વી હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)અ

his feet were like pillars of fire

અહીં ""સ્તંભ"" શબ્દ પગનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)