gu_tn_old/rev/08/12.md

1.5 KiB

a third of the sun was struck

સૂર્યના ભાગને નુકસાન થવું તે જાણે કે તેને મારવું કે ફટકારવું એમ કહેલ છે. આ સક્રિય ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સૂર્યનો ત્રીજો ભાગ બદલાયો"" અથવા ""ઈશ્વરે સૂર્યના ત્રીજા ભાગને બદલ્યો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

a third of them turned dark

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""સમયનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય"" અથવા 2) ""સૂર્યનો ત્રીજો ભાગ, ચંદ્રનો ત્રીજો ભાગ અને તારાઓનો ત્રીજો ભાગ અંધકારમય થઈ ગયો

a third of the day and a third of the night had no light

દિવસના ત્રીજા ભાગમાં અને રાત્રિના ત્રીજા ભાગમાં પ્રકાશ હતો નહિ અથવા ""તેઓ દિવસના ત્રીજા ભાગ દરમ્યાન અને રાત્રિના ત્રીજા ભાગ દરમ્યાન પ્રકાશિત થયા નહિ