gu_tn_old/rev/05/05.md

1.6 KiB

Look

સાંભળો અથવા ""હું તમને જે કહેવાનો છું તેના પર લક્ષ આપો

The Lion of the tribe of Judah

યહૂદાના કુળના માણસ માટે આ એક શીર્ષક છે કે જેને ઈશ્વરે મહાન રાજા આપવાનું વચન આપ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""જે યહુદાના કુળનો સિંહ કહેવાય છે"" અથવા ""રાજા, જે યહૂદાના કુળનો સિંહ કહેવાય છે

The Lion

રાજાને સિંહ કહેલ છે કારણ કે સિંહ ખૂબ જ બળવાન હોય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the Root of David

દાઉદના વંશજોને માટે આ એક શીર્ષક છે જેને ઈશ્વરે મહાન રાજા આપવાનું વચન આપ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""જેને દાઉદનું મૂળ કહેવામા આવે છે

the Root of David

વંશજ વિશે કહેલ છે જાણે કે દાઉદનું પરિવાર એક વૃક્ષ હોય અને તે વૃક્ષનું મૂળ હોય. વૈકલ્પિક અનુવાદ: ""દાઉદના વંશજ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)