gu_tn_old/rev/05/03.md

659 B

in heaven or on the earth or under the earth

એટલે કે સર્વત્ર-સર્વ સ્થળે : ઈશ્વર અને દૂતો જ્યાં રહે છે તે સ્થળ, લોકો અને પ્રાણીઓ રહે છે તે સ્થળ, અને જ્યાં તેઓ મરણ પામ્યા છે તે સ્થળ છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાં કે પૃથ્વી પર અથવા પૃથ્વીની તળે પાતાળમાં કોઇપણ સ્થળે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)