gu_tn_old/rev/05/02.md

844 B

Who is worthy to open the scroll and break its seals?

ઓળિયું ખોલવા માટે વ્યક્તિએ મુદ્રાઓ તોડવી જરૂરી હોય છે. વૈકલ્પિક અનુવાદ: "" મુદ્રાઓ તોડવાને અને ઓળિયું ખોલવાને કોણ યોગ્ય છે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

Who is worthy to open the scroll and break its seals?

આને આદેશ તરીકે અનુવાદ કરી શકાય છે: ""જે આ કરવા માટે યોગ્ય છે તેણે મુદ્રાઓ તોડવા અને ઓળિયાને ખોલવા સારુ આવવું જોઇએ!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)