gu_tn_old/rev/04/10.md

1.8 KiB

twenty-four elders

24 વડીલો. તમે પ્રકટીકરણ 4:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

fall down

તેઓ હેતુપૂર્વક જમીન સુધી નમીને દંડવંત પ્રણામ કરીને દર્શાવે છે કે તેઓ ભજન કરે છે.

They lay their crowns before the throne

આ મુગટ જૈતૂન વૃક્ષની ડાળીઓની અથવા લોરેલ પાંદડાની માળા જેવો સોનાથી મઢેલો હોય તેવો દેખાતો હતો. વડીલો આદરપૂર્વક મુગટને જમીન પર મૂકીને પ્રગટ કરી રહ્યા હતા કે તેઓ ઈશ્વરના અધિકાર અને રાજને આધીન છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ રાજ્યાસન સમક્ષ પોતાનો મુગટ મુકીને પ્રગટ કર્યું કે તેઓ તેમને આધીન છે."" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

lay

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) મૂકવું અથવા 2) બળજબરીથી નીચે ફેંકવું, જેમકે કંઈ નકામું હોય (""ફેંકવું,"" પ્રકટીકરણ 2:22). વાચકે સમજવાની જરૂર છે કે વડીલો આદરપૂર્વક વર્તન કરી રહ્યા છે.