954 B
954 B
from where you have fallen
તેઓ અગાઉના જેવો પ્રેમ કરતા નથી જાણે કે તેઓનું પતન થયું છે તે રીતે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કેટલા બદલાઈ ગયા છો"" અથવા ""તમે મને કેટલો પ્રેમ કરતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
Unless you repent
જો તમે પસ્તાવો ન કરો તો
remove your lampstand
દીવીઓ એ પ્રતીકો છે જે સાત મંડળીઓનું વર્ણન કરે છે. પ્રકટીકરણ 1:12 માં તમે ""દીવી"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)