gu_tn_old/rev/02/04.md

829 B

I have against you the fact that

હું તમારી વિરુધ્ધ છું કારણ કે અથવા ""હું તમારાથી ગુસ્સે છું કારણ કે

you have left behind your first love

કંઇક કરવાનું બંધ કરવું એટલેકે ત્યજી દેવું એ રીતે કહેલ છે. પ્રેમ એ જાણે કોઈ પદાર્થ હોય અને તેને ત્યજી દઇ શકાય એ રીતે કહેલ છે. ""તમે શરૂઆતમાં મારી પર જેવૉ પ્રેમ રાખતા હતા તેવૉ પ્રેમ રાખવાનું મૂકી દીધું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)