gu_tn_old/rev/01/20.md

1.5 KiB

stars

આ તારાઓ એ પ્રતીક છે જે સાત મંડળીઓના સાત દૂતોને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

lampstands

દીવીઓ પ્રતીકો છે જે સાત મંડળીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તમે પ્રકટીકરણ 1:12 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

the angels of the seven churches

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે..

seven churches

તે સમયમાં એશિયા માઇનોરમાં ખરેખર અસ્તિત્વ ધરાવતી સાત મંડળીનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.