gu_tn_old/rev/01/18.md

920 B

I have the keys of death and of Hades

કોઈ વસ્તુ પર અધિકાર હોવો એટલેકે તેની ચાવી હોવી. આ સૂચિત કરે છે કે જેઓ મરણ પામેલાઓ છે તેઓને તે જીવન આપી શકે છે અને તેઓને હાદેસમાંથી બહાર કાઢી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મરણ અને હાદેસ પર અધિકાર ધરાવું છું "" અથવા ""મરણ પામેલા લોકોને જીવન આપવાનો અને તેઓને હાદેસમાંથી બહાર કાઢવાનો અધિકાર મારી પાસે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])