gu_tn_old/rev/01/15.md

1.5 KiB

His feet were like polished bronze

કાંસાને ચમકાવવા અને પ્રકાશિત કરવા માટે તેને ઓપવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના પગ ઓપેલા કાંસાની જેમ ખૂબજ ચમકતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

like polished bronze, like bronze that had been refined in a furnace

કાંસાને પહેલા શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેને ચકચકિત કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""કાંસુ કે જેને ગરમ ભઠ્ઠીમાં શુદ્ધ કરીને ચકચકિત કરવામાં આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

furnace

ખૂબ જ ગરમ અગ્નિને સમાવવા માટેનું એક મજબૂત પાત્ર. લોકો તેમાં ધાતુઓ નાખતા, અને અગ્નિ દ્વારા ધાતુમાં રહેલી કોઈપણ અશુદ્ધિ ભસ્મ થઇ જતી.

the sound of many rushing waters

આ એક મોટો, ઝડપથી વહેતી નદીના જેવો મોટો અવાજ, મોટા ધોધનો, અથવા દરિયામાં ઉછળતા મોટા મોજાના જેવા અવાજ છે.