gu_tn_old/rev/01/07.md

1.2 KiB

General Information:

કલમ 7 માં, યોહાન દાનિયેલ અને ઝખાર્યામાંથી ટાંકે છે.

every eye

લોકો આંખોથી જુએ છે, તેથી ""આંખ"" શબ્દ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિ"" અથવા ""દરેક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

including those who pierced him

જે લોકોએ તેમને વિંધ્યા તેઓ પણ તેમને જોશે.

pierced him

જ્યારે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા ત્યારે તેમના હાથ અને પગ વિંધવામાં આવ્યા. અહીં લોકોએ તેમને મારી નાખ્યા તેનો ઉલ્લેખ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને મારી નાંખ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

pierced

માં એક છિદ્ર બનાવ્યું