gu_tn_old/rev/01/06.md

1.7 KiB

has made us a kingdom, priests

આપણને અલગ કર્યા છે અને આપણી પર રાજ કરવાનું શરૂ કર્યું અને તેમણે આપણને યાજકૉ બનાવ્યા છે

his God and Father

આ એક વ્યક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર, તેમના પિતા

Father

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે કે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

to him be the glory and the power

આ એક શુભેચ્છા અથવા પ્રાર્થના છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""લોકો તેમના મહિમા અને અધિકારને સન્માન આપે"" અથવા 2) ""તેમને મહિમા અને અધિકાર હો ."" યોહાન પ્રાર્થના કરે છે કે ઈસુ ખ્રિસ્તને માનમહિમા આપવામાં આવશે અને તે દરેક વ્યક્તિ તથા દરેક વસ્તુ પર સંપૂર્ણ રીતે અધિકાર ચલાવવા સમર્થ થશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the power

આ સંભવિત રીતે રાજા તરીકેના તેમના અધિકારનો ઉલ્લેખ કરે છે.