gu_tn_old/rev/01/03.md

1.0 KiB

the one who reads aloud

આ કોઈ ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતો નથી. તે કોઈ પણ વ્યક્તિ જે મોટેથી તેનું વાંચન કરે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ મોટેથી વાંચે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)

obey what is written in it

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાને તેમાં જે લખ્યું છે તેનું પાલન કરો"" અથવા ""જે તેઓ તેમાં વાંચે છે તેનું પાલન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the time is near

જે બાબતો બનવાની જ છે તે ટૂંક સમયમાં થશે