gu_tn_old/php/03/20.md

657 B

General Information:

પાઉલે અહીં ""અમારા"" અને ""અમે"" શબ્દોમાં, પોતાનો તથા ફિલિપ્પીમાંના વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

our citizenship is in heaven

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આપણે સ્વર્ગના નાગરિકો છીએ"" અથવા 2) ""આપણું મૂળ વતન સ્વર્ગ છે"" અથવા 3) ""આપણું સાચું ઘર સ્વર્ગ છે.