gu_tn_old/php/03/11.md

705 B

so somehow I may experience the resurrection from the dead

કોઈ પણ રીતે"" શબ્દસમૂહનો અર્થ એ છે કે પાઉલ જાણતો નથી કે આ જીવનમાં તેની સાથે શું થવાનું છે, પરંતુ તે જાણે છે કે જે કંઈ બનશે, તેનું પરિણામ અનંતજીવનમાં પરિણમશે. ""જેથી, ભલે હવે મારી સાથે હવે કાંઈ પણ થાય, મરણ પછી હું પુનરુત્થાન દ્વારા ફરી જીવન પ્રાપ્ત કરીશ