gu_tn_old/php/03/07.md

1.9 KiB

whatever things were a profit for me

અહીં એક ઉત્સુક ફરોશી તરીકે તેણે પ્રાપ્ત કરેલ પ્રશંસાનો ઉલ્લેખ પાઉલ કરી રહ્યો છે. આ પ્રશંસાની વાત તે એ રીતે કરે છે જાણે કે ભૂતકાળમાં તે પ્રશંસા તેણે કોઈ ઉદ્યોગપતિના નફા તરીકે જોઈ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે કંઇ મારી પ્રશંસા બીજા યહૂદીઓએ કરી તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

profit ... loss

આ સામાન્ય વ્યાવસાયિક શરતો છે. જો તમારી સંસ્કૃતિમાં ઘણા લોકો ઔપચારિક વ્યાવસાયિક શરતોને સમજી શકતા ના હોય, તો તમે આ શરતોને ""બાબતો જેણે મારા જીવનને વધુ સારું બનાવ્યું"" અને ""બાબતો જેણે મારા જીવનને વધુ ખરાબ બનાવ્યું"" તરીકે અનુવાદિત કરી શકો છો.

I have considered them as loss

તે પ્રસંશાની વાત પાઉલ એ રીતે કરે છે જાણે કે હવે તે તેને નફાને બદલે વ્યવસાયિક ખોટ તરીકે જોઈ રહ્યો હોય. બીજા શબ્દોમાં કહીએ તો, પાઉલ કહે છે કે તેના બધા જ ધાર્મિક ન્યાયી કાર્યો ખ્રિસ્ત સમક્ષ નકામા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)