gu_tn_old/php/03/06.md

1.9 KiB

As for zeal, I persecuted the church

પાઉલનો ઉત્સાહ ઈશ્વરનું સન્માન કરવા માટેનો હતો. તે માનતો હતો કે મંડળીની સતાવણી કરીને તેણે સાબિત કર્યું હતું કે ઈશ્વર માટે તે અતિ ઉત્સાહી હતો. વૈકલ્પિક ભાષાંતર: ""હું ઈશ્વર માટે અતિ ઉત્સાહી હતો તેથી મેં મંડળીની સતાવણી કરી હતી"" અથવા "" હું ઈશ્વરનું સન્માન વધુ કરવા ઇચ્છતો હતો તે કારણથી, મેં મંડળીની સતાવણી કરી હતી

I persecuted the church

મેં ખ્રિસ્તીઓ પર હુમલો કર્યો

as for righteousness under the law, I was blameless

નિયમશાસ્ત્ર હેઠળ ન્યાયી થવું એ નિયમશાસ્ત્રના પાલન દ્વારા ન્યાયી થવાનો ઉલ્લેખ કરે છે. પાઉલે નિયમશાસ્ત્રનું પાલન એટલું કાળજીપૂર્વક કર્યું હતું કે તે માનતો હતો કે નિયમશાસ્ત્ર સબંધીની તેની આધીનતા વિશે કોઈપણ વ્યક્તિ તેની ખામી કાઢી શકે નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમશાસ્ત્રના પાલન સબંધી હું એટલો સવિશેષ ન્યાયી હતો કે તે વિશે હું દોષરહિત હતો