gu_tn_old/php/03/04.md

1.9 KiB

Even so

તેમ છતાં જો હું ઇચ્છું તો, પાઉલ અહીં એવી કાલ્પનિક પરિસ્થિતિની પ્રસ્તાવના કરી રહ્યો છે જે સંભવતઃ અસ્તિત્વ ધરાવતી નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

I myself could have confidence in the flesh. If anyone thinks he has confidence in the flesh, I could have even more

આ કાલ્પનિક પરિસ્થિતિ પર પાઉલને વિશ્વાસ નથી, તે સંપૂર્ણપણે શક્ય છે. પાઉલ કહે છે કે લોકોનો ઉદ્ધાર જો તેઓના કાર્યોના આધારે શક્ય હોત તો ઈશ્વરે ચોક્કસપણે પાઉલનો ઉદ્ધાર તે પ્રમાણે કર્યો હોત. વૈકલ્પિક ભાષાંતર: "" કોઈપણ વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે પૂરતાં કાર્યો કરી શકતો નથી, પરંતુ જો કોઈ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે પૂરતા કાર્યો કરી શકે તેમ હોય તો બીજા કોઈપણ કરતાં હું વધુ સારાં કાર્યો કરી ઈશ્વરને પ્રસન્ન કરી શકું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

I myself

અહીં ભાર મૂકવા માટે પાઉલ ""મને"" શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચોક્કસપણે મને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)