gu_tn_old/php/02/intro.md

1.5 KiB

ફિલિપ્પીઓ 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલીક અનુવાદ આવૃત્તિઓ, જેવી કે ULT, 6-11 કલમોની પંક્તિઓને જુદી પાડે છે. આ કલમો ખ્રિસ્તના ઉદાહરણનું વર્ણન કરે છે. તેઓ ઈસુના વ્યક્તિત્વ વિશે મહત્વપૂર્ણ સત્યો શીખવે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વ્યવહારિક સૂચનાઓ

આ અધ્યાયમાં પાઉલ ફિલિપ્પીની મંડળીને ઘણી વ્યવહારિક સૂચનાઓ આપે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

“જો કંઈ હોય તો”

આ એક કાલ્પનિક પ્રકારનું નિવેદન હોવાનું જણાય છે. જો કે, તે કાલ્પનિક નિવેદન નથી, કારણ કે તે જે કંઈ સત્ય છે તેને અભિવ્યક્ત કરે છે. અનુવાદકર્તા આ ભાગનું અનુવાદ “ત્યારથી છે” તરીકે પણ કરી શકે છે.