gu_tn_old/php/02/16.md

2.2 KiB

Hold on to the word of life

પકડી રાખવું નિશ્ચિતપણે ‘દ્રઢ વિશ્વાસ’ને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જીવનના વચન પર નિશ્ચિતપણે વિશ્વાસ કરવાનું જારી રાખો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the word of life

સંદેશ કે જે જીવન લાવે છે અથવા “સંદેશ કે જે દર્શાવે છે કે ઈશ્વર ઈચ્છે છે તે પ્રકારે જીવન કેવી રીતે જીવવું”

on the day of Christ

જ્યારે ઈસુ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપવા અને શાસન કરવા પાછા આવશે તેનો ઉલ્લેખ આ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે ખ્રિસ્ત પાછા આવશે”

I did not run in vain or labor in vain

“વ્યર્થતામાં દોડવું” અને “નિરર્થક શ્રમ” શબ્દસમૂહોનો અર્થ અહીં એકસમાન જ છે. પાઉલ તેમનો ઉપયોગ એકસાથે કરે છે જેથી તે ભાર મૂકી શકે કે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસ કરે તે માટે તેઓને મદદ કરવા તેણે કેટલી સખત મહેનત કરી છે. વૈકલ્પિક ભાષાંતર:“મે આટલી બધી મહેનત નિરર્થક કરી નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

run

વ્યક્તિના જીવન વ્યવહારને દર્શાવવા માટે ઈશ્વરના વચનો ઘણીવાર ચાલવાની છબીને રજૂ કરે છે. દોડવું એ સઘન જીવન જીવવા જેવું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)