gu_tn_old/php/01/28.md

1.0 KiB

Do not be frightened in any respect

આ ફિલિપ્પીના વિશ્વાસીઓને માટે એક આજ્ઞા છે. જો તમારી ભાષામાં આજ્ઞાનું બહુવચન સ્વરૂપ હોય, તો અહીં તેનો ઉપયોગ કરો. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

This is a sign to them of their destruction, but of your salvation—and this from God

તમારી હિંમત તેમને બતાવશે કે ઈશ્વર તેમનો નાશ કરશે. તે તમને એ પણ બતાવશે કે ઈશ્વર તારું તારણ કરશે.

and this from God

અને આ ઈશ્વર તરફથી છે. “આ” શબ્દ સંભવિત અર્થોનો ઉલ્લેખ કરે છે કે 1) વિશ્વાસીઓની હિંમત અથવા 2) ચિહ્ન અથવા 3) વિનાશ અને તારણ.