gu_tn_old/php/01/27.md

1.4 KiB

that you are standing firm in one spirit, with one mind striving together for the faith of the gospel

શબ્દસમૂહો “એક આત્મામાં સ્થિર રહેવું” તથા “એક મનના થઇ એકસાથે પ્રયાસ કરવો” સમાન અર્થો ધરાવે છે અને એકતાના મહત્વ પર ભાર મૂકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

with one mind striving together

એક મનના થઇ એકસાથે પ્રયાસ કરીએ. એકબીજા સાથે સંમત હોવાને એક મનના હોવા તરીકે ઉલ્લેખાયેલ છે. વૈકલ્પિક ભાષાંતર: “એકબીજા સાથે સંમત થવું અને એક મનના થઇ એકસાથે પ્રયાસ કરવો” (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)

striving together

એકસાથે સખત મહેનત કરવી

for the faith of the gospel

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સુવાર્તા પર આધારિત વિશ્વાસ ફેલાવવા માટે” અથવા 2) “જેમ સુવાર્તા શીખવે છે તે મુજબ વિશ્વાસ કરવો અને જીવવું”