gu_tn_old/php/01/23.md

1.6 KiB

For I am hard pressed between the two

જીવવું અને મરવું, આ બે વચ્ચેની પસંદગી પાઉલ માટે કેટલી અઘરી છે તે વિશેનો ઉલ્લેખ પાઉલ એ રીતે કરે છે જાણે કે એક જ સમયે ખડકો અથવા લાકડાના થડ જેવા બે ભારે પદાર્થો એકસાથે પાઉલ ઉપર વિરોધી દિશામાંથી દબાણ લાવી રહ્યા હોય. તમારી ભાષામાં કદાચ પદાર્થ દ્વારા દબાણને સ્થાને પદાર્થ દ્વારા ખેંચાણનો ઉલ્લેખ વધુ અર્થસભર હોય. વૈકલ્પિક ભાષાંતર: “હું ગુંચવણમાં છું કે મારે શું પસંદ કરવું જોઈએ? જીવવું કે મરવું” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

My desire is to depart and be with Christ

પાઉલ અહીં એક અભિવ્યક્તિનો ઉપયોગ તે દર્શાવવા માટે કરે છે કે તે મૃત્યુથી ડરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: “હું મૃત્યું ઈચ્છું છું કેમ કે હું ખ્રિસ્ત સાથે રહેવા માટે જઈશ” (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)