gu_tn_old/php/01/21.md

1.3 KiB

For to me

આ શબ્દો ભારદર્શક છે. જે સૂચવે છે કે પાઉલનો આ વ્યક્તિગત અનુભવ છે.

to live is Christ

અહીં ખ્રિસ્તને પ્રસન્ન કરવા અને ખ્રિસ્તની સેવાની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે પાઉલના જીવનનો એક માત્ર હેતુ હોય. વૈકલ્પિક ભાષાંતર: “જીવંત રહેવું એ ખ્રિસ્તને પ્રસન્ન કરવાની એક તક છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to die is gain

અહીં મૃત્યુનો ઉલ્લેખ “લાભ” તરીકે કરવામાં આવ્યો છે. “લાભ” માટેના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પાઉલનું મૃત્યુ સુવાર્તાનો સંદેશનો પ્રસાર કરવામાં મદદરૂપ થશે અથવા 2) પાઉલ વધુ સારી સ્થિતિમાં હશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)