gu_tn_old/php/01/19.md

16 lines
1.3 KiB
Markdown

# this will result in my deliverance
કારણ કે લોકો ખ્રિસ્તને પ્રગટ કરે છે. ઈશ્વર મારો છૂટકારો કરશે
# in my deliverance
અહીં છૂટકારો એ એક અમૂર્ત સંજ્ઞા છે જે સૂચવે છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને સલામત સ્થળે લાવે છે. તમારે સ્પસ્ટ કરવું જોઈએ કે ઈશ્વર પાઉલનો છૂટકારો કરે તેમ પાઉલ ઈચ્છે છે. વૈકલ્પિક ભાષાંતર: “મને સલામત સ્થળે લાવવામાં આવી રહ્યો છે” અથવા “ઈશ્વર મને સલામત સ્થળે લાવી રહ્યા છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# through your prayers and the help of the Spirit of Jesus Christ
કારણ કે તમે પ્રાર્થના કરી રહ્યા છો અને ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરી રહ્યો છે
# Spirit of Jesus Christ
પવિત્ર આત્મા