gu_tn_old/php/01/05.md

971 B

because of your partnership in the gospel

લોકોને સુવાર્તાનું શિક્ષણ આપવા માટે પાઉલ સાથે ફિલિપ્પીઓ જોડાયા હોવાથી પાઉલ ઈશ્વરનો આભાર વ્યક્ત કરી રહ્યો છે. તે કદાચ તેઓને જણાવી રહ્યો હોય કે તેઓ તેના માટે પ્રાર્થના કરે તથા તેને જરૂરી નાણાં મોકલી આપે, જેથી તે મુસાફરી કરી બીજાઓને સુવાર્તા પ્રગટ કરી શકે. વૈકલ્પિક ભાષાંતર: “કારણ કે તમે મને સુવાર્તા પ્રગટ કરવામાં મદદ કરી રહ્યાં છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)