gu_tn_old/php/01/03.md

531 B

every time I remember you

અહીં “તમને યાદ કરું છું” નો અર્થ છે કે જ્યારે પાઉલ પ્રાર્થના કરતો હોય છે ત્યારે તે ફિલિપ્પીઓને પ્રાર્થનામાં ધરી રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: “દરેક વખતે પ્રાર્થનામાં હું તમારું સ્મરણ કરું છું”