gu_tn_old/phm/01/22.md

535 B

At the same time

ઉપરાંત

prepare a guest room for me

મારાં માટે તારાં ઘરે એક ઓરડો તૈયાર રાખજે. પાઉલે આ તેના માટે કરવા ફિલેમોનને કહ્યું હતું.

I will be given back to you

જેઓ મને જેલમાં રાખી રહ્યા છે તેઓ મને મુક્ત કરે કે જેથી હું તમારી પાસે આવી શકું.