gu_tn_old/phm/01/13.md

1.3 KiB

so he could serve me for you

તેથી કે, જ્યારે તું અહીં રહી શકતો નથી, ત્યારે તે મને મદદ કરી શકે અથવા ""જેથી તારાં બદલે તે મને મદદ કરી શકે

while I am in chains

બંદીવાનોને અવારનવાર સાંકળોએ બંધવામાં આવતા હતા. પાઉલે જ્યારે ઓનેસિમસને શીખવ્યું ત્યારે તે જેલમાં હતો અને જ્યારે તેણે આ પત્ર લખ્યો ત્યારે પણ તે જેલમાં જ હતો. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે હું જેલમાં છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

for the sake of the gospel

પાઉલ જેલમાં હતો કેમ કે તેણે સુવાર્તા જાહેર રીતે પ્રગટ કરી હતી. આને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં સુવાર્તા પ્રગટ કરી તે કારણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)