gu_tn_old/phm/01/12.md

936 B

I have sent him back to you

પાઉલ સંભવતઃ ઓનેસિમસને બીજા વિશ્વાસી સાથે મોકલી રહ્યો હતો જે આ પત્ર ફિલેમોન પાસે લાવ્યો હતો.

who is my very heart

અહીંયા ""હ્રદય"" એ વ્યક્તિની લાગણીઓનું એક ઉપનામ છે. ""જે મારું પોતાનું હ્રદય છે"" શબ્દસમૂહ કોઈકને પ્રેમ કરવા માટેનું રૂપક છે. પાઉલ આ ઓનેસિમસ માટે કહી રહ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""જેને હું ખૂબ પ્રેમ કરું છું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])