gu_tn_old/phm/01/08.md

608 B

Connecting Statement:

પાઉલ તેની અરજ અને તેના પત્ર લખવાના કારણને જણાવવાનું શરૂ કરે છે.

all the boldness in Christ

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ખ્રિસ્તને કારણે અધિકાર"" અથવા 2) ""ખ્રિસ્તને કારણે હિંમત."" વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તે મને અધિકાર આપ્યો છે માટે મને હિંમત છે