gu_tn_old/phm/01/03.md

763 B

May grace be to you and peace from God our Father and the Lord Jesus Christ

ઈશ્વર આપણાં પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો. આ એક આશીર્વાદ છે.

God our Father

આપણાં"" શબ્દ અહીંયા પાઉલનો, જેઓ તેની સાથે છે તેઓનો, અને વાચકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

our Father

આ શીર્ષક, ઈશ્વર માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)