gu_tn_old/mrk/15/41.md

926 B

When he was in Galilee they followed him ... with him to Jerusalem

ઈસુ ગાલીલમાં હતા ત્યારે આ સ્ત્રીઓ તેની પાછળ આવી હતી ... તેની સાથે યરૂશાલેમ ગયા. આ તે સ્ત્રીઓ વિષેની પૃષ્ઠભૂમિ માહિતી છે કે જેમણે દૂરથી ક્રૂસારોહણ જોયુ હતુ. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

came up with him to Jerusalem

યરૂશાલેમ ઇઝરાએલમાં લગભગ અન્ય કૉઈ જગ્યા કરતાં ઊંચું હતું, અને તેથી ઉપર યરુશાલેમમાં જવાની અને ત્યાંથી નીચે જવાની વાત લોકોમાં સામાન્ય હતી.