gu_tn_old/mrk/15/06.md

960 B

Connecting Statement:

ભીડ ઈસુને પસંદ કરશે, તેવી આશા રાખીને પિલાતે એક બંદીવાનને છોડવા માટેની રજૂઆત કરી, પરંતુ લોકોના ટૉળાએ તેમના બદલે બરબ્બાસને છોડવા માંગ કરી.

Now

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિના વિરામ માટે કરવામાં આવ્યો છે કારણકે લેખક પર્વમાં બંદીવાનને છોડવાની પરંપરા પિલાતની વાત વિષે અને બરબ્બાસ વિષે પૃષ્ઠભૂમિ માહિતી કહેવાનું ચાલુ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)