gu_tn_old/mrk/13/32.md

2.2 KiB

that day or that hour

આ તે સમયનો ઉલ્લેખ કરે છે કે જ્યારે માણસના પુત્રનું ફરીથી આગમન થશે. બીજું અનુવાદ: ""તે દિવસ અથવા તે ઘડી જે સમયે માણસના પુત્રનું આગમન થશે"" અથવા ""તે દિવસ અથવા તે ઘડી જ્યારે હું આવીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

no one knows, not even the angels in heaven, nor the Son, but the Father

આ શબ્દો કેટલાક લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ જાણતા નથી કે માણસનો દીકરો ક્યારે આવશે, જે પિતાથી અલગ છે કે જેને ખબર છે કે તે ક્યારે આવશે. બીજું અનુવાદ: ""કોઈ જાણતું નથી –આકાશમાંના દૂતો કે દીકરો પણ નહી - પણ પિતા"" અથવા ""આકાશમાંના દૂતો કે દીકરો પણ નહી; પિતા સિવાય કોઈ જાણતું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the angels in heaven

અહીં ""આકાશ"" તે જગ્યાનો ઉલ્લેખ કરે છે જ્યાં ઈશ્વર છે.

but only the Father

તમારી ભાષામાં સ્વાભાવિક રીતે કોઈ માનવીય પિતાનો ઉલ્લેખ કરવા માટે જે શબ્દ વપરાય તે જ શબ્દ સાથે ""પિતા"" નું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. વળી, આ એક અનુક્ત શબ્દ છે, જે જણાવે છે કે પિતા જાણે છે કે પુત્ર ક્યારે પાછો આવશે. બીજું અનુવાદ: ""પરંતુ ફક્ત પિતા જાણે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)