gu_tn_old/mrk/13/29.md

869 B

these things

આ દુ:ખના દિવસોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""આ બાબતો મેં હમણાં જ વર્ણવેલ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he is near

માણસના દીકરાનું આવવું નજીક છે

right at the doors

આ રૂઢીપ્રયોગનો અર્થ છે કે તે એકદમ નજીક છે અને લગભગ આવી પહોંચ્યો છે, જાણેકે એક મુસાફર શહેરના પ્રવેશદ્વારે પહોંચવાની તૈયારીમાં હોય તેમ. બીજું અનુવાદ: ""અને તે પાસે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)